ડાંગના આહવામાં ફાટ્યું આભ, ખાપરી નદીમાં ધોડાપૂર, જુઓ

Dang Monsoon: આહવા તાલુકાના ગલકુંડ વિસ્તારના ડુંગર પર આભ ફાટ્યું છે. જેના કારણે ત્યાં ધોધમાર વરસાદ થયો છે. આ સાથે આભ ફાટતા ખાપરી નદીમાં અચાનક ઘોડાપુર આવતા લોકોમાં આશ્ચર્ય ફેલાયું છે. ગુજરાતમાં ચોમાસાનું વિધિવત આગમન થઇ ગયુ છે. ત્યારે આજે ડાંગના આહવાના ગલકુંડ વિસ્તારમાં આભ ફાટ્યું છે. ડુંગર પર ભારે વરસાદ વરસ્યો છે. જેના કારણે … Read more